$x$-અક્ષ પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y(x, t) = 0.005 \cos(\alpha x - \beta t)$ દ્વારા આપવામાં આવે છે. જો તરંગની તરંગલંબાઈ અને આવર્તકાળ અનુક્રમે $0.08 \ m$ અને $2.0 \ s$ હોય,તો યોગ્ય એકમોમાં $\alpha$ અને $\beta$ ના મૂલ્યો શોધો.

  • A
    $\alpha = 25.00\pi; \beta = \pi$
  • B
    $\alpha = \frac{0.08}{\pi}; \beta = \frac{2.0}{\pi}$
  • C
    $\alpha = \frac{0.04}{\pi}; \beta = \frac{1.0}{\pi}$
  • D
    $\alpha = 12.50\pi; \beta = \frac{\pi}{2.0}$

Explore More

Similar Questions

$7.5 \ cm$ તરંગલંબાઈ ધરાવતું એક સાઈનસૉઈડલ તરંગ $0.3 \ s$ માં $x$-દિશામાં $1.2 \ cm$ અંતર કાપે છે. $t = 0 \ s$ સમયે શૃંગ $P$ એ $x = 0$ પર છે અને તરંગનું મહત્તમ સ્થાનાંતર $2 \ cm$ છે. કયું સમીકરણ આ તરંગને યોગ્ય રીતે દર્શાવે છે?

$Y$ દિશામાં સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ $y = 10^4 \sin(60t + 2x)$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

એક તરંગનું સમીકરણ $y = 3 \sin 2\pi \left( \frac{t}{0.04} - \frac{x}{0.01} \right)$ છે,જ્યાં $y$ એ $cm$ માં છે. તરંગની આવૃત્તિ અને કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

માધ્યમમાં એક લંબગત તરંગ $y = A \sin 2(\omega t - kx)$ દ્વારા આપવામાં આવે છે. એવું જોવા મળે છે કે માધ્યમના કણોના મહત્તમ વેગનું મૂલ્ય તરંગના વેગ જેટલું છે. $A$ નું મૂલ્ય શું છે?

એક તરંગ $x = 4 \cos \left(8t - \frac{y}{2}\right)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગની આવૃત્તિ ($s^{-1}$ માં) ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo