$42 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના આકારમાં વાળેલા તારને લંબચોરસના આકારમાં વાળવામાં આવે છે,જેની બાજુઓનો ગુણોત્તર $6:5$ છે. લંબચોરસની નાની બાજુ ( $cm$ માં) કેટલી છે?

  • A
    $25$
  • B
    $30$
  • C
    $36$
  • D
    $60$

Explore More

Similar Questions

એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ $27000 \, m^2$ છે. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર $6:5$ છે. તો ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે કેટલી હશે?

$8 \text{ cm}$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં એક વર્તુળ અંતઃસ્થિત છે. ત્રિકોણ અને વર્તુળ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ ...... $\text{cm}^2$ છે.

Difficult
View Solution

એક લંબચોરસ પ્લોટની પહોળાઈ તેની લંબાઈના $75 \%$ છે. જો પ્લોટની પરિમિતિ $1050 \, m$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ($, m^2$ માં)?

જો દરેક વર્તુળનો વ્યાસ $14 \, cm$ હોય અને $DC = CE$ હોય,તો $\Delta BDE$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $60 \, cm$ છે અને તેનો એક વિકર્ણ $24 \, cm$ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ($sq. cm$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo