$i$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક તાર $0 \le x \le 2L$ માટે $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $\frac{iBL}{\pi}$
  • B
    $iBL\pi$
  • C
    $2iBL$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર કેપેસિટર તેમના કેપેસીટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ સાથે જોડાયેલા છે. સ્ત્રોતનું મહત્તમ $EMF$ શોધો જેથી કોઈ પણ કેપેસિટર બ્રેકડાઉન ન થાય. ($kV$ માં)

જો સાબુના દ્રાવણમાંથી $R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે $W$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો તે જ દ્રાવણમાંથી $2R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

$216$ ના ધન એકી ભાજકોની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયા એ ....... પ્રક્રિયાનું ઉદાહરણ છે. $CH_2Br-CH_2Br + 2KOH(alc.) \xrightarrow{\Delta} CH \equiv CH + 2KBr + 2H_2O$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo