એક સ્ત્રી જેના એક $X$ રંગસૂત્ર પર હિમોફિલિયા માટેના બે જનીનો અને વર્ણાંધતા માટેનું એક જનીન છે,તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. સંતતિનું સ્વરૂપ કેવું હશે?

  • A
    બધા પુત્રો અને પુત્રીઓ હિમોફિલિક અને વર્ણાંધ હશે
  • B
    હિમોફિલિક અને વર્ણાંધ પુત્રીઓ
  • C
    $50\%$ હિમોફિલિક વર્ણાંધ પુત્રો અને $50\%$ સામાન્ય પુત્રો
  • D
    $50\%$ હિમોફિલિક પુત્રીઓ અને $50\%$ વર્ણાંધ પુત્રીઓ

Explore More

Similar Questions

વર્ણાંધતા (colour blindness) માટેનું જનીન ક્યાં આવેલું હોય છે?

મનુષ્યમાં,$X$-રંગસૂત્ર પર આવેલું જનીન શેના માટે જવાબદાર હોઈ શકે?

હિમોફિલિયા માટેનું જનીન $X$ રંગસૂત્ર પર આવેલું હોય છે. તેથી,સામાન્ય રીતે નીચેનામાંથી કોના માટે જનીનનું વહન અશક્ય છે?

પેડિગ્રી ચાર્ટમાં આપેલ સંજ્ઞા શું દર્શાવે છે?

આપેલ વંશાવળી (pedigree) ની મદદથી,$F_3$ પેઢીમાં કોઈ પણ રોગ ન હોય અને વાહક (જનીનના એક એલીલમાં રોગનું મ્યુટેશન ધરાવતું) હોય તેવા બાળકના જન્મની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo