એક કણ $H$ ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. કણને જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો.

  • A
    $\sqrt{2H/g}$
  • B
    $\sqrt{H/g}$
  • C
    $\sqrt{2H/3g}$
  • D
    $\sqrt{4H/3g}$

Explore More

Similar Questions

સૌથી સંભવિત વેગ,સરેરાશ વેગ અને રૂટ મીન સ્ક્વેર વેગ વચ્ચેનો ગુણોત્તર નીચેનામાંથી કયો છે?

જો આપેલ સમીકરણ $(\cos p - 1){x^2} + (\cos p)x + \sin p = 0$ ના બીજ વાસ્તવિક હોય,તો

જો $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ $f(x)=x-[x]$ અને $g(x)=[x]$ દ્વારા $x \in R$ માટે વ્યાખ્યાયિત હોય,જ્યાં $[x]$ એ $x$ થી વધતો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે,તો દરેક $x \in R$ માટે,$f(g(x))$ કોના બરાબર છે?

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા લેન્સ સંપર્કમાં અને એક અક્ષીય છે. આ સંયોજનનો પાવર કેટલો થાય?

નીચેનામાંથી કયો એસિડ ઓક્સિડેશનકર્તા,રિડક્શનકર્તા અને સંકીર્ણ બનાવવાની ગુણધર્મો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo