ડી-બ્રોગ્લીના દ્રવ્યના તરંગ-કણ દ્વૈતવાદ અનુસાર,નીચેનામાંથી કયો આલેખ ઈલેક્ટ્રોનની તરંગલંબાઈ $(\lambda)$ અને ઈલેક્ટ્રોનના વેગમાન $(p)$ વચ્ચેનો સૌથી યોગ્ય સંબંધ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો $9.0 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $8.0 \times 10^{-25} \ J$ હોય,તો આ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $nm$ માં કેટલી થાય?

જો $a_0$ એ $H$-પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા હોય, તો બીજી બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ($\pi a_0$ માં)?

$10 \ m/s$ ની ગતિ ધરાવતા અને $66 \ g$ વજન ધરાવતા ટેનિસ બોલની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

બોહર પરમાણુની $n = 3$ કક્ષામાં ઈલેક્ટ્રોન દ્વારા બનતા તરંગોની સંખ્યા શોધો.

જો $v_0$ એ ધાતુ $X$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ હોય,તો ફોટોઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda)$ અને આપાત વિકિરણની આવૃત્તિ $(v)$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo