એસિડોજેનેસિસ (Acidogenesis) એટલે:

  • A
    $Ca^{2+}$ આયનોનું $H^+$ આયનો સાથે વિનિમય
  • B
    $Na^+$ આયનોનું $H^+$ આયનો સાથે વિનિમય
  • C
    $Na^+$ આયનોનું $NH_3$ સાથે વિનિમય
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ઉપયોગી પદાર્થોનું પુનઃ શોષણ .. માં થાય છે.

ગ્લુકોઝ,$Na^+$ અને એમિનો એસિડ સક્રિય વહન પામતા પદાર્થો છે,કારણ કે

નેફ્રોનમાંથી પ્રોક્સિમલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલ $(PCT)$ દૂર કરવાથી શું પરિણામ આવશે?

ગ્લોમેર્યુલર ગાળણનું મહત્તમ પુનઃશોષણ $:-$ માં થાય છે.

લગભગ તમામ આવશ્યક પોષકતત્વો અને $70-80\%$ ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃશોષણ ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo