નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH \ 6$ ધરાવતું બફર દ્રાવણ બને છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય,તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4: 5$
  • B
    $1: 10$
  • C
    $10: 1$
  • D
    $5: 4$

Explore More

Similar Questions

$20 \ mL$ દ્રાવણમાં $0.1 \ M \ NH_4Cl$ અને $0.01 \ M \ NH_4OH$ છે. નીચેનામાંથી શું ઉમેરવાથી તેના $pH$ માં ફેરફાર થશે નહીં?

$0.2 \ M$ સોડિયમ એસિટેટ અને $0.1 \ M$ એસિટિક એસિડને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડ માટે $pK_{a}$ નું મૂલ્ય $4.7$ હોય,તો $pH$ શોધો.

$pH = 4.0$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે $50 \, mL$ $0.05 \, M$ ફોર્મિક એસિડમાં $0.10 \, M$ સોડિયમ ફોર્મેટનું કેટલું કદ ($mL$ માં) ઉમેરવું જરૂરી છે? (આપેલ છે: ફોર્મિક એસિડનો $pK_a = 3.7$)

$30 \text{ mL}$ $0.1 \text{ M } NH_4OH$ અને $30 \text{ mL}$ $1 \text{ M } NH_4Cl$ ના દ્રાવણોને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણનો $pH$ $8.6$ છે. $NH_4OH$ નો $pK_b$ કેટલો હશે?

$CH_3COOH$ ના $0.1 \ M$ દ્રાવણના $1 \ L$ માં કેટલા મોલ સોડિયમ એસિટેટ ઉમેરવા જોઈએ જેથી $pH = 5.5$ વાળું દ્રાવણ મળે? (આપેલ છે: $CH_3COOH$ નો $pK_a = 4.5$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo