કીકીમાંથી પસાર થયા પછી, પ્રકાશનાં કિરણો આંખના કયા ભાગ પર આપાત થઈ વક્રીભવન પામે છે?

  • A
    નેત્રમણિ
  • B
    નેત્રપટલ
  • C
    કનીનિકા
  • D
    પારદર્શકપટલ

Explore More

Similar Questions

આંખનો લેન્સ શેનો બનેલો હોય છે?

વિવિધ રંગો ઉત્પન્ન કરવા માટે રંજકદ્રવ્યો (Pigments) ને $......$ પદ્ધતિથી મિશ્ર કરવામાં આવે છે.

જ્યારે તમે નજીકની વસ્તુઓ જુઓ છો ત્યારે લેન્સ અને સિલિરી સ્નાયુઓનું શું થાય છે?

લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે?

આકૃતિમાં,પ્રકાશનું કિરણ $PQ$ એક સમબાજુ કાચના પ્રિઝમની એક સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે. સપાટી $AB$ અને $AC$ પરના આપાતકોણ કેટલા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo