નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે:

  • A
    કન્ડક્ટન્સ એ અવરોધનો વ્યસ્ત છે અને તેને સીમેન્સ $(S)$ માં માપવામાં આવે છે.
  • B
    ઓહ્મનો નિયમ ખૂબ જ નીચા અને ખૂબ જ ઊંચા તાપમાને લાગુ પડતો નથી.
  • C
    ઓહ્મનો નિયમ સેમિકન્ડક્ટર (અર્ધવાહકો) ને લાગુ પડે છે.
  • D
    ઓહ્મનો નિયમ ઇલેક્ટ્રોન ટ્યુબ,ડિસ્ચાર્જ ટ્યુબ અને ઇલેક્ટ્રોલાઇટ્સને લાગુ પડતો નથી.

Explore More

Similar Questions

એક વાહક માટેનો $V-i$ આલેખ $V$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. અહીં $V$ એ વોલ્ટેજ દર્શાવે છે અને $i$ એ વિદ્યુતપ્રવાહ દર્શાવે છે. વાહકનો અવરોધ શેના દ્વારા આપવામાં આવે છે?

$E$ એ વાહકની અંદરનું વિદ્યુતક્ષેત્ર છે,જેના દ્રવ્યની વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. વાહકની અંદર પ્રવાહ ઘનતા $J$ છે. ઓમના નિયમનું સાચું સ્વરૂપ કયું છે?

બે વોલ્ટામીટર માટે $V-I$ આલેખ $A$ અને $B$ દોરવામાં આવ્યા છે. દરેક આલેખને ઓળખો.

$1000 \,\Omega$ ના વાહક પર $10 \,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. $300 \,s$ માં વાહકમાંથી વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા .......... છે.

આકૃતિમાં એક ધાતુના તાર માટે બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ ના આલેખ દર્શાવેલ છે. આના પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo