ચતુષ્કોણના બધા ખૂણા સમાન છે. આ ચતુષ્કોણને કયું વિશેષ નામ આપવામાં આવ્યું છે?

  • A
    ચોરસ
  • B
    લંબચોરસ
  • C
    સમબાજુ ચતુષ્કોણ
  • D
    સમાંતરબાજુ ચતુષ્કોણ

Explore More

Similar Questions

આકૃતિમાં,$X$ અને $Y$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની સામસામેની બાજુઓ $AD$ અને $BC$ ના મધ્યબિંદુઓ છે. વળી,$BX$ અને $DY$ એ $AC$ ને અનુક્રમે $P$ અને $Q$ માં છેદે છે. સાબિત કરો કે $AP = PQ = QC$.

જો ચતુષ્કોણ $ABCD$ ના $\angle A$ અને $\angle B$ ના દ્વિભાજકો એકબીજાને $P$ માં,$\angle B$ અને $\angle C$ ના દ્વિભાજકો $Q$ માં,$\angle C$ અને $\angle D$ ના દ્વિભાજકો $R$ માં અને $\angle D$ અને $\angle A$ ના દ્વિભાજકો $S$ માં છેદે,તો $PQRS$ એ શું છે?

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો $AB = 13 \text{ cm}$ હોય,તો $ABCD$ ની પરિમિતિ $= \ldots \ldots \ldots \text{ cm}$.

$ABCD$ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુ $CD$ નું મધ્યબિંદુ $P$ છે. $C$ માંથી પસાર થતી અને $PA$ ને સમાંતર રેખા $AB$ ને $Q$ માં અને $DA$ ને લંબાવતા $R$ માં છેદે છે. સાબિત કરો કે $DA = AR$ અને $CQ = QR$.

Difficult
View Solution

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની સામસામેની બાજુઓ $AB$ અને $CD$ પર બિંદુઓ $P$ અને $Q$ એવી રીતે લેવામાં આવ્યા છે કે જેથી $AP = CQ$ થાય (આકૃતિ જુઓ). સાબિત કરો કે $AC$ અને $PQ$ એકબીજાને દુભાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo