એલાઈલ આઈસોસાયનાઈડમાં શું હોય છે?

  • A
    $9$ સિગ્મા બંધ અને $4$ પાઈ બંધ
  • B
    $8$ સિગ્મા બંધ અને $5$ પાઈ બંધ
  • C
    $8$ સિગ્મા બંધ,$3$ પાઈ બંધ અને $4$ અબંધકારક ઈલેક્ટ્રોન
  • D
    $9$ સિગ્મા બંધ,$3$ પાઈ બંધ અને $2$ અબંધકારક ઈલેક્ટ્રોન

Explore More

Similar Questions

પ્રોપેન$-1, 2, 3-$ટ્રાયકાર્બોક્સિલિક એસિડમાં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

નીચેના વિધાનો માટે ખરા કે ખોટા જણાવો:
$(i)$ કાર્બનિક સંયોજન સૌપ્રથમ એફ. વોહલર દ્વારા સંશ્લેષિત કરવામાં આવ્યું હતું.
$(ii)$ બર્ઝેલિયસે જણાવ્યું હતું કે સજીવોમાં કોઈ રહસ્યમય બળ અસ્તિત્વ ધરાવે છે.
$(iii)$ $1828$ માં વોહલરે અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન તૈયાર કર્યું,તે સમયે જીવનશક્તિનો સિદ્ધાંત (Vital Force Theory) સ્વીકારવામાં આવ્યો હતો.
$(iv)$ કોલ્બેએ એસિટિક એસિડ અને બર્થલોટે મિથેન તૈયાર કર્યું.

કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Difficult
View Solution

કાર્બનિક અણુઓના ત્રિ-પરિમાણીય $(3-D)$ નિરૂપણની સમજૂતી આપો અને ઉદાહરણો આપો.

$(A)$ નો દ્વિબંધ સમકક્ષ $(DBE)$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo