નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $100$ માં ચાર સાર્થક અંકો છે.
  • B
    $1.00 \times 10^2$ માં ચાર સાર્થક અંકો છે.
  • C
    $2.005$ માં ચાર સાર્થક અંકો છે.
  • D
    $0.0025$ માં ચાર સાર્થક અંકો છે.

Explore More

Similar Questions

એક કેલરી એટલે કેટલા ($J$ માં)?

સાર્થક અંકો (Significant figures) વિશે લખો.

$NTP$ અથવા $STP$ અને $SATP$ એટલે શું? તેમનું મોલર કદ જણાવો.

$0.15 \, \mathring{A} = \dots \, \text{nm}$

નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો:
$(i)$ $0.0048$
$(ii)$ $234,000$
$(iii)$ $8008$
$(iv)$ $500.0$
$(v)$ $6.0012$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo