${H_2O}$ વોલ્ટામીટરમાંથી $11.2 \, L$ હાઇડ્રોજન મુક્ત કરવા માટે પસાર કરવા પડતા વિદ્યુતનો જથ્થો ............ $F$ હશે.

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $12 \ \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ................ $A$ હશે.

એક જંકશનને $0^{\circ}C$ તાપમાને રાખેલ થર્મોકપલના $emf$ ને $e = at + bt^2$ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો પેલ્ટીયર અચળાંક .... હશે.

Difficult
View Solution

થર્મોકપલમાં,જે તાપમાન ઠંડા જંકશનના તાપમાન પર આધાર રાખતું નથી તેને શું કહેવામાં આવે છે?

આપેલ પરિપથમાં,$18\,\Omega$ ના અવરોધમાંથી વહેતા પ્રવાહને કારણે $2\,J/s$ પાવર ઉત્પન્ન થાય છે. $10\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .............. $W$ છે.

સીલ્વર અને કોપર વોલ્ટામીટરને સમાંતરમાં જોડીને $12\ V$ ની બેટરી વડે સપ્લાય આપવામાં આવે છે. $30\ minutes$ માં $1\ g$ સીલ્વર અને $1.8\ g$ કોપર છૂટું પડે છે,તો બેટરી દ્વારા અપાતો પાવર .... હશે. $(Z_{Cu} = 6.6 \times 10^{-4}\ g/C$ અને $Z_{Ag} = 11.2 \times 10^{-4}\ g/C)$ ($J/s$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo