$f$ આવૃત્તિ ધરાવતો $a.c.$ પ્રવાહ માત્ર $L$ ઇન્ડક્ટન્સ ધરાવતી આદર્શ ચોક કોઈલ ધરાવતા પરિપથમાં વહે છે. જો $V_0$ અને $i_0$ અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્યો દર્શાવતા હોય,તો સ્ત્રોત દ્વારા ચોક કોઈલને આપવામાં આવતો સરેરાશ પાવર કેટલો હશે?

  • A
    $\frac{1}{2} i_0 V_0$
  • B
    $\frac{1}{2} i_0^2(2 \pi f L)$
  • C
    શૂન્ય
  • D
    $\frac{1}{2} V_0(2 \pi f L)$

Explore More

Similar Questions

$1 \, H$ ઇન્ડક્ટન્સ અને અવગણ્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને $200 \, V$ અને $50 \, Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડતા તેમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે ($, A$ માં)?

$2 \, mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220 \, V, 50 \, Hz$ ના $AC$ સોર્સ સાથે જોડવામાં આવે છે. ધારો કે પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_1$ છે. જો પરિપથમાં $AC$ સોર્સને બદલે $220 \, V$ ના $DC$ સોર્સનો ઉપયોગ કરવામાં આવે,તો પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_2$ થાય છે. $X_1$ અને $X_2$ અનુક્રમે કેટલા હશે?

શુદ્ધ કેપેસિટન્સ $C$ અને a.c. ઉદગમ $E = E_0 \sin \omega t$ ધરાવતા a.c. પરિપથમાં, તત્કાલીન પ્રવાહનું સમીકરણ શું થાય?

શુદ્ધ ઇન્ડક્ટરમાં સરેરાશ પાવરનો વ્યય કેટલો થાય છે?

બે અલગ-અલગ $A.C.$ પરિપથોમાં સમાન પ્રવાહ વહી રહ્યો છે. પ્રથમ પરિપથમાં માત્ર ઇન્ડક્ટન્સ $(L)$ છે અને બીજામાં માત્ર કેપેસિટન્સ $(C)$ છે. જો બંને પરિપથોમાં $A.C.$ ની આવૃત્તિ વધારવામાં આવે, તો પ્રવાહ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo