પ્રવેગિત વિદ્યુતભાર શું ઉત્સર્જિત કરે છે?

  • A
    $\alpha$-કિરણો
  • B
    $\beta$-કિરણો
  • C
    વિદ્યુતચુંબકીય તરંગો
  • D
    દ્રવ્ય તરંગો

Explore More

Similar Questions

મેક્સવેલના મતે,મેક્સવેલ-એમ્પીયર સર્કિટલ નિયમમાં કયું પદ ખૂટે છે?

સૌપ્રથમ વખત વિદ્યુતચુંબકીય તરંગો કોણે ઉત્પન્ન કર્યા હતા?

તમને $2 \,\mu F$ નો સમાંતર પ્લેટ કેપેસિટર આપવામાં આવ્યો છે. તેની પ્લેટો વચ્ચેની જગ્યામાં $1 \, mA$ નો ત્વરિત સ્થાનાંતર પ્રવાહ (displacement current) કેવી રીતે ઉત્પન્ન કરશો?

વિદ્યુતચુંબકીય તરંગોના અસ્તિત્વની સૌ પ્રથમ આગાહી ....... વૈજ્ઞાનિકે કરી હતી.

નીચેની યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
$A$. $\oint E \cdot dA$$(i)$ $0$
$B$. $\oint B \cdot dA$$(ii)$ $-\frac{d\phi_B}{dt}$
$C$. $\oint E \cdot dl$$(iii)$ $\frac{Q}{\varepsilon_0}$
$D$. $\oint B \cdot dl$$(iv)$ $\mu_0(i_c + i_d)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo