આલ્કાઈલ હેલાઈડને આલ્કોહોલમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

  • A
    વિલોપન (Elimination)
  • B
    યોગશીલ (Addition)
  • C
    વિસ્થાપન (Substitution)
  • D
    ડીહાઈડ્રોહેલોજનેશન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટી-માર્કોવનીકોવ નીપજ બને છે?

એક કાર્બનિક સંયોજન $A$ $(C_4H_9Cl)$ ડાયઈથાઈલ ઈથરમાં $Na$ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોકાર્બન આપે છે,જેનું મોનોક્લોરિનેશન કરતા માત્ર એક જ ક્લોરો વ્યુત્પન્ન મળે છે. $A$ શું છે?

Difficult
View Solution

$3$-bromohexane ની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયા માટે $(x)$ શોધો,જ્યાં $(x)$ એ $E_2$ વિલોપન પ્રક્રિયા દ્વારા મળતી નીપજોની કુલ સંખ્યા છે (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત).

$MMPP \to$ મેગ્નેશિયમ મોનોપેરોક્સીથેલેટ. નીપજ $(X)$ શું છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ '$Y$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo