$5\,\Omega$ અવરોધ ધરાવતું એક એમીટર $5\,mA$ સુધીનું માપન કરી શકે છે. જો તેનો ઉપયોગ $100\,V$ માપવા માટે કરવો હોય,તો શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો પડે? ($\Omega$ માં)

  • A
    $19.9995$
  • B
    $199.995$
  • C
    $1999.95$
  • D
    $19995$

Explore More

Similar Questions

$R$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ $r$ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે કરવામાં આવે છે. કયા કિસ્સામાં વોલ્ટમીટરની ગેરહાજરીમાં મળતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતની સૌથી નજીકનું મૂલ્ય મળશે?

શંટ વાયર . . . . . . હોવો જોઈએ.

$5\, \Omega$ ના અવરોધ સાથે શંટ કરેલ ગેલ્વેનોમીટર ધ્યાનમાં લો અને કુલ પ્રવાહના $2\, \%$ તેમાંથી પસાર થાય છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? ($\Omega$ માં)

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં $100$ સમાન વિભાગો છે. તેની પ્રવાહ સંવેદનશીલતા $10$ વિભાગ પ્રતિ મિલીએમ્પીયર છે અને વોલ્ટેજ સંવેદનશીલતા $2$ વિભાગ પ્રતિ મિલીવોલ્ટ છે. દરેક વિભાગ $1 \ V$ વાંચે તે માટે,કોઈલ સાથે શ્રેણીમાં જોડવા માટે જરૂરી અવરોધ (ઓહ્મમાં) કેટલો હશે?

Difficult
View Solution

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $12\,\Omega$ છે અને મીટર $3\,mA$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $0-18\,V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,કેટલો અવરોધ અને કેવી રીતે ઉમેરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo