એક અવકાશયાત્રી $400 \, km$ ની ઊંચાઈએથી સ્પેસ શટલમાંથી પૃથ્વીની સપાટી તરફ જોઈ રહ્યો છે. જો અવકાશયાત્રીની કીકીનો વ્યાસ $5 \, mm$ હોય અને દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ $500 \, nm$ હોય,તો અવકાશયાત્રી આશરે ........ $m$ કદની રેખીય વસ્તુને અલગ (resolve) કરી શકશે.

  • A
    $0.5$
  • B
    $5$
  • C
    $50$
  • D
    $500$

Explore More

Similar Questions

માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ (Resolving power) શેના પર આધાર રાખે છે?

$R$ વ્યાસ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા ટેલિસ્કોપનો ઉપયોગ $500 \text{ nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરતા દૂરના તારાને અવલોકવા માટે કરવામાં આવે છે, જેની રિઝોલ્યુશન ક્ષમતા $5 \times 10^{-7} \text{ radian}$ છે. $R$ નું મૂલ્ય . . . . . . $\text{cm}$ છે.

જો પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1 = 4000 \, \mathring A$ અને $\lambda_2 = 5000 \, \mathring A$ હોય,તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર શું થશે?

એક વ્યક્તિ સંયુક્ત માઇક્રોસ્કોપ દ્વારા બેક્ટેરિયાનું અવલોકન કરી રહી છે. વધુ સારા વિશ્લેષણ માટે અને રિઝોલ્વિંગ પાવર (વિભેદન શક્તિ) સુધારવા માટે તેણે શું કરવું જોઈએ?

ખગોળીય ટેલિસ્કોપમાં મોટું એપર્ચર શા માટે રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo