એક ઇલેક્ટ્રિક બલ્બ $200 \, W$ તરીકે રેટ કરેલ છે. આ બલ્બમાંથી આવતા વિકિરણો દ્વારા $4 \, m$ અંતરે ઉત્પન્ન થતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર $(\times 10^{-8} \, T)$ કેટલું હશે? આ બલ્બને $3.5 \%$ કાર્યક્ષમતા ધરાવતા બિંદુવત ઉદગમ તરીકે ગણો.

  • A
    $1.19$
  • B
    $1.71$
  • C
    $0.84$
  • D
    $3.36$

Explore More

Similar Questions

$\text{વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ } 960 \,W \text{ છે. ઉદગમથી } 400 \,cm \text{ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે } (Vm^{-1} \text{ માં)?}$

પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગ છે. શૂન્યાવકાશમાં તેની ઝડપ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

$3.0 \ m$ તરંગલંબાઈ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. $300 \ Vm^{-1}$ કંપવિસ્તાર ધરાવતું વિદ્યુતક્ષેત્ર $Y$-અક્ષને સમાંતર દોલન કરે છે. તો તરંગની તીવ્રતા કેટલી હશે ($Wm^{-2}$ માં)? $(\mu_0 = 4\pi \times 10^{-7} \ Hm^{-1}, c = 3 \times 10^8 \ ms^{-1})$

એક ઉદગમ $8.2 \times 10^6 \text{ Hz}$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે,તો આ તરંગોની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે?

માધ્યમમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overline{E}(x,t) = 25 \sin(2.0 \times 10^{15}t - 10^{7}x)\hat{n}$ દ્વારા આપવામાં આવે છે. તો માધ્યમનો વક્રીભવનાંક . . . . . . છે. (બધા માપન $SI$ એકમોમાં છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo