$60 \, W, 120 \, V$ ના એક ઇલેક્ટ્રિક બલ્બને $220 \, V$ ના સ્ત્રોત સાથે જોડવાનો છે. બલ્બ યોગ્ય રીતે પ્રકાશિત થાય તે માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ?

  • A
    $50 \, \Omega$
  • B
    $100 \, \Omega$
  • C
    $200 \, \Omega$
  • D
    $288 \, \Omega$

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં $ 3 \ \Omega $ ના અવરોધમાં વ્યય થતો પાવર કેટલો છે ($W$ માં)?

આપેલ અનંત અવરોધ ધરાવતા પરિપથ માટે $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ અનંત નેટવર્કમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

એક અવરોધ $r$,એક કેપેસિટર $C$ અને એક અવરોધ $2r$ ના એક-એક છેડાઓને એકસાથે જોડવામાં આવે છે. બીજા છેડાઓને અનુક્રમે $E$,$E$ અને $2E$ emf ધરાવતી બેટરીઓ $P$,$Q$ અને $R$ ના ધન ટર્મિનલ્સ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ બેટરીઓના ઋણ ટર્મિનલ્સને એકસાથે જોડવામાં આવે છે. આ પરિપથમાં,સ્થાયી પ્રવાહ સાથે કેપેસિટર પરનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો હશે?

આપેલ પરિપથમાં જો દરેક અવરોધનું મૂલ્ય $10\, \Omega$ હોય,તો $AD$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo