$P$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિમાંથી તેને $90^\circ$ ના ખૂણે ફેરવતા, કરવામાં આવતું કાર્ય . . . . . . છે.

  • A
    $2PE$
  • B
    $PE/2$
  • C
    $PE$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક વિદ્યુત ડાયપોલના વિદ્યુતભારનું મૂલ્ય $q$ છે અને તેની ડાયપોલ મોમેન્ટ $p$ છે. તેને એક સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. જો તેની ડાયપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય,તો તેના પર લાગતું બળ અને તેની સ્થિતિઊર્જા અનુક્રમે કેટલી હશે?

એક ઇલેક્ટ્રિક ડાયપોલ જેની મોમેન્ટ $\overrightarrow{p} = (-\hat{i} - 3\hat{j} + 2\hat{k}) \times 10^{-29} \; C \cdot m$ છે,તે ઉગમબિંદુ $(0, 0, 0)$ પર છે. આ ડાયપોલને કારણે $\overrightarrow{r} = \hat{i} + 3\hat{j} + 5\hat{k}$ બિંદુએ (નોંધો કે $\overrightarrow{r} \cdot \overrightarrow{p} = 0$) ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હશે?

$5 \times 10^{-7} \text{ C m}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $2 \times 10^4 \text{ N C}^{-1}$ ના વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્રની દિશા સાથે $60^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવ્યો છે. ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$P$ અને $64 P$ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને એક રેખા પર $25 \ cm$ ના અંતરે વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. ડાયપોલ વચ્ચેના બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે,જેનું $P$ મોમેન્ટ ધરાવતા ડાયપોલથી અંતર .....$cm$ છે.

Difficult
View Solution

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના લંબદ્વિભાજક પરના કોઈપણ બિંદુએ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo