એક ઇલેક્ટ્રિક હીટર $120\;V$ ના વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડાયેલ હોય ત્યારે તેમાંથી $2\;A$ નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. હીટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે?

  • A
    $60\;\Omega$
  • B
    $30\;\Omega$
  • C
    $240\;\Omega$
  • D
    $480\;\Omega$

Explore More

Similar Questions

જો એક વિદ્યુત બલ્બમાંથી $1$ કલાકમાં $1800\,C$ વિદ્યુતભાર પસાર થતો હોય, તો તે બલ્બમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

સમાન દ્રવ્ય,સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા બે વાહક તાર શ્રેણીમાં જોડવામાં આવે છે. તો અવરોધોના આ સંયોજન દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થાય છે?

$1\, \mu A = \dots \dots \dots \,mA$

જો $5\, \Omega$ અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે અને તેમને સમાંતર જોડવામાં આવે,તો તેમનો સમતુલ્ય અવરોધ $......$ થશે.

બે અવરોધોના સમાંતર જોડાણ માટે નીચેના પૈકી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo