એક ઇલેક્ટ્રોન (વીજભાર = $1.6 \times 10^{-19} \text{ C}$) ને $100,000 \text{ V}$ ના સ્થિતિમાન દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કેટલી છે?

  • A
    $1.6 \times 10^{-24} \text{ J}$
  • B
    $1.6 \times 10^{-14} \text{ erg}$
  • C
    $0.53 \times 10^{-17} \text{ J}$
  • D
    $1.6 \times 10^{-14} \text{ J}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$,$b$ અને $c$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ધાતુના કવચ $A$,$B$ અને $C$ ધ્યાનમાં લો $(a < b < c)$. તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma$,$-\sigma$ અને $\sigma$ છે. કવચ $A$ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો.

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત ગોળીય કવચ પરનો કુલ વિદ્યુતભાર $Q$ છે. તો કવચના કેન્દ્રથી $r = R/2$ અંતરે વિદ્યુતસ્થિતિમાન . . . . . . હશે.

$5 \times 10^{-9} \; C$ ના બિંદુવત વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ વિદ્યુતસ્થિતિમાન $50 \; V$ છે. બિંદુવત વિદ્યુતભારથી $P$ નું અંતર ......... $cm$ છે. (ધારો કે,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \; N m^2 C^{-2}$)

એક પોલો ધાતુનો ગોળો $3.2 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર ધરાવે છે. જો ગોળાની ત્રિજ્યા $10 \ cm$ હોય,તો તેના કેન્દ્રથી $4 \ cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

બિંદુવત વિદ્યુતભારો $q_1 = 2\,\mu C$ અને $q_2 = -1\,\mu C$ ને અનુક્રમે $x = 0$ અને $x = 6$ બિંદુઓ પર રાખવામાં આવ્યા છે. કયા બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo