$100 \, eV$ ની પ્રારંભિક ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને $50 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ .................... $\mathring{A}$ થાય છે.

  • A
    $1$
  • B
    $\sqrt{1.5}$
  • C
    $\sqrt{3}$
  • D
    $12.27$

Explore More

Similar Questions

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલા $\alpha$-કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે?

$0.625 \ T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ $6.6 \times 10^{-3} \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એક પ્રોટોન ગતિ કરે છે. પ્રોટોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

Difficult
View Solution

$V_1$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જ્યારે વિદ્યુતસ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં $50 \%$ નો વધારો થાય છે. $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય કેટલું થાય?

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વપરાતા ઇલેક્ટ્રોનને $25 \; kV$ ના વોલ્ટેજ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો વોલ્ટેજ વધારીને $100 \; kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ

જો પ્રોટોનનું રેખીય વેગમાન $p_0$ જેટલું બદલાય,તો પ્રોટોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં $0.25 \%$ નો ફેરફાર થાય છે. તો પ્રોટોનનું પ્રારંભિક રેખીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo