$v$ ઝડપ ધરાવતો એક ઇલેક્ટ્રોન અને $c$ ઝડપ ધરાવતો એક ફોટોન સમાન $de-Broglie$ તરંગલંબાઇ ધરાવે છે. જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{e}$ અને $p_{e}$ હોય તથા ફોટોનની ગતિઊર્જા અને વેગમાન અનુક્રમે $E_{ph}$ અને $p_{ph}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\frac{E_{e}}{E_{ph}} = \frac{2c}{v}$
  • B
    $\frac{E_{e}}{E_{ph}} = \frac{v}{2c}$
  • C
    $\frac{p_{e}}{p_{ph}} = \frac{2c}{v}$
  • D
    $\frac{p_{e}}{p_{ph}} = \frac{v}{2c}$

Explore More

Similar Questions

જો $77^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ હોય,તો $1127^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે,તો તેની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ માં $25 \%$ નો વધારો થાય છે. તો તેનું પ્રારંભિક વેગમાન કેટલું હશે?

જો કણો સમાન વેગ સાથે ગતિ કરતા હોય,તો ......... માટે દ બ્રોગ્લીની તરંગલંબાઈ મહત્તમ હોય.

સ્ફટિકમાં આંતર-પરમાણ્વીય અંતર $1.227 \ \mathring A$ છે. $10 \ kV$ વડે પ્રવેગિત ઈલેક્ટ્રોન માટે વિવર્તનનો મહત્તમ ક્રમ કેટલો હશે?

$m$ દળ અને $e$ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે અને તે અચળ વિદ્યુતક્ષેત્ર $E$ દ્વારા પ્રવેગિત થાય છે. $t$ સમયે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતા ફેરફારનો દર કેટલો હશે? (સાપેક્ષવાદી અસરને અવગણો) ($h=$ પ્લાન્કનો અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo