એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવેલી કુલ ઉષ્મા $5\,J$ હોય,તો $C \to A$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

  • A
    $-5$
  • B
    $-10$
  • C
    $-15$
  • D
    $-20$

Explore More

Similar Questions

આપેલ $P-V$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા $ABCD$ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ $P-T$ આલેખમાં સમાન પ્રક્રિયા દર્શાવે છે?

એક આદર્શ વાયુને બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી લઈ જવામાં આવે છે,જે $P-V$ આલેખમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય કેટલું છે?

એક મોલ એકપરમાણ્વીય આદર્શ વાયુ આપેલ $p-V$ આલેખમાં $A \rightarrow B$ પ્રક્રિયા અનુભવે છે. આ પ્રક્રિયામાં વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેટલી હશે?

આપેલ $PV$ આલેખમાં,એક તંત્ર $P$ થી $Q$ અવસ્થા સુધી બે અલગ-અલગ માર્ગે જાય છે. માર્ગ $1$ પર,તંત્રને $1000 \ J$ ઉષ્મા આપવામાં આવે છે. માર્ગ $1$ પર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય,માર્ગ $2$ પર કરવામાં આવેલ કાર્ય કરતા $100 \ J$ વધારે છે. તો માર્ગ $2$ પર કેટલી ઉષ્માનું સ્થાનાંતરણ થશે ($J$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા $PQRSP$ માં થતું કાર્ય .......... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo