$2 \ m$ ની બાજુની લંબાઈ ધરાવતો એક કાલ્પનિક સમબાજુ ત્રિકોણ $ABC$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \ N \ C^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવ્યો છે. તો,$V_A - V_B =$

  • A
    $-5 \ V$
  • B
    $+5 \ V$
  • C
    $-10 \ V$
  • D
    $+10 \ V$

Explore More

Similar Questions

$10 \; cm$ બાજુ ધરાવતા એક નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $5 \; \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ષટ્કોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાનની ગણતરી કરો.

$20 \mu C$ અને $10 \mu C$ ના બે વિદ્યુતભારો જે $50 \ m$ ના અંતરે રહેલા છે,તેમની વચ્ચેના મધ્યબિંદુ પર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે?

$a$ બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ચાર ખૂણાઓ પર ચાર સમાન વિદ્યુતભારો $Q$ મૂકવામાં આવ્યા છે. તેના કેન્દ્રમાંથી $-Q$ વિદ્યુતભારને અનંત સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

$CORRECT$ વિકલ્પ પસંદ કરો.

$a, b$ અને $c$ $(a < b < c)$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ધાતુના ગોલીય કવચ $A, B$ અને $C$ પર પૃષ્ઠ ઘનતા અનુક્રમે $-\sigma, +\sigma$ અને $-\sigma$ છે. કવચ $A$ નું સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo