$1 \ \Omega$ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને $3 \ \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર $10 \ V$ (rms) $AC$ સોર્સના ટર્મિનલ્સ સાથે શ્રેણીમાં જોડાયેલા છે. સર્કિટમાં વ્યય થતો પાવર કેટલો હશે ($W$ માં)?

  • A
    $33.3$
  • B
    $30$
  • C
    $31.6$
  • D
    $20$

Explore More

Similar Questions

શ્રેણી $LCR$ પરિપથ માટે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_L$ એ અવરોધ $R$ જેટલું છે અને કેપેસિટીવ રિએક્ટન્સ $X_C$ ના બમણા જેટલું છે. પરિપથનો ઇમ્પિડન્સ અને વોલ્ટેજ $V$ તથા પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો થશે?

શ્રેણી $LCR$ સર્કિટ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ સર્કિટમાં,અવરોધ (resistance) પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $54 \, V$ છે અને તેના દ્વારા વપરાતો પાવર $16 \, W$ છે. જો $AC$ આવૃત્તિ $60 \, Hz$ હોય,તો $L$ નું મૂલ્ય $H$ માં શોધો.

$4 \ mH$ ઇન્ડક્ટન્સ અને $7 \ \Omega$ અવરોધ ધરાવતા $L-R$ સર્કિટમાં $E = 6 \cos(6000t) \ V$ જેટલું emf લાગુ પાડવામાં આવે છે. સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર . . . . . . છે. ($A$ માં)

એક ઇન્ડક્ટન્સ કોઈલનો અવરોધ $100 \ \Omega$ છે. જ્યારે $100 \ Hz$ આવૃત્તિ ધરાવતો $A.C.$ સિગ્નલ કોઈલને આપવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ રહે છે. હેન્રીમાં કોઈલનું ઇન્ડક્ટન્સ કેટલું હશે? $\left[\sin 45^{\circ}=\cos 45^{\circ}=\frac{1}{\sqrt{2}}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo