એક અનંત રેખીય વીજભાર $2 \text{ cm}$ ના અંતરે $9 \times 10^4 \text{ N/C}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વીજભાર ઘનતા . . . . . . હશે. $\left(k = 9 \times 10^9 \text{ Nm}^2/\text{C}^2\right)$ ($\text{ } \mu\text{C/m}$ માં)

  • A
    $1$
  • B
    $10$
  • C
    $0.01$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા અને $\lambda$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના વિદ્યુતભારિત નળાકારને કારણે તેના અક્ષથી $R/2$ અંતરે વિદ્યુતક્ષેત્ર શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન રીતે વિદ્યુતભારિત ઘન ગોળામાંથી એક ગોળાકાર ભાગ દૂર કરવામાં આવ્યો છે. ખાલી કરેલી જગ્યાની અંદર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે $:-$

એક અનંત રેખીય વીજભાર $2 \ cm$ ના અંતરે $9 \times 10^4 \ NC^{-1}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વીજભાર ઘનતા કેટલી હશે?

$R$ ત્રિજ્યાનો એક ગોળો ધ્યાનમાં લો જે સમાન વિદ્યુતભાર ઘનતા $\rho$ ધરાવે છે. જો તેમાંથી $\frac{R}{2}$ ત્રિજ્યાનો ગોળો કાપી લેવામાં આવે,તો બાકી રહેલા ભાગને કારણે બિંદુ $A$ અને $B$ પરના વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}_{A}$ અને $\overrightarrow{E}_{B}$ ના મૂલ્યોનો ગુણોત્તર $\frac{|\overrightarrow{E}_{A}|}{|\overrightarrow{E}_{B}|}$ કેટલો થશે?

પૃથ્વીની સપાટીની બરાબર ઉપર વાતાવરણમાં સામાન્ય રીતે હાજર રહેલા સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ $150\, N/C$ છે,જે પૃથ્વીના કેન્દ્ર તરફ અંદરની દિશામાં છે. આના પરથી પૃથ્વી પરનો કુલ ચોખ્ખો સપાટીનો વિદ્યુતભાર......$kC$ મળે છે. [આપેલ છે: ${\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/(N \cdot m^2), {R_E} = 6.37 \times {10^6}\,m$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo