$l$ લંબાઈનો એક અવાહક સળિયો જેના પર $q$ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. આ સળિયાને એક છેડેથી જડિત કરી,એક નિશ્ચિત લંબ અક્ષની આસપાસ $f$ આવૃત્તિથી ફેરવવામાં આવે છે. તો આ તંત્રની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

  • A
    શૂન્ય
  • B
    $\pi qfl^2$
  • C
    $\frac{1}{2} \pi qfl^2$
  • D
    $\frac{1}{3} \pi qfl^2$

Explore More

Similar Questions

પ્રવાહ લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શેનાથી સ્વતંત્ર છે?

વર્તુળાકાર માર્ગે ગતિ કરતા વિદ્યુતભારિત કણને પ્રવાહ લૂપ તરીકે ગણી શકાય. $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ ની અસર હેઠળ $v$ ઝડપથી સમતલમાં ગતિ કરે છે. આ ગતિશીલ કણની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા એક અવાહક લૂપ પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. જો તેને લંબ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ફેરવવામાં આવે,તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

$R$ ત્રિજ્યા ધરાવતી અવાહક પદાર્થની બનેલી એક રીંગ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. જો આ રીંગ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અક્ષ પર $\omega$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય,તો રીંગની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય?

$r$ ત્રિજ્યા અને $n$ આંટા ધરાવતી વિદ્યુતપ્રવાહ $(i)$ ધારિત વર્તુળાકાર કોઈલની ચુંબકીય મોમેન્ટ કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo