એક ઇન્સ્યુલેટેડ પાત્રમાં $T$ તાપમાને $4 \, moles$ આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. આ વાયુને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે,જેના કારણે વાયુના $2 \, moles$ પરમાણુઓમાં વિયોજિત થાય છે પરંતુ વાયુનું તાપમાન અચળ રહે છે. તો:

  • A
    $Q = 2RT$
  • B
    $Q = RT$
  • C
    $Q = 3RT$
  • D
    $Q = 4RT$

Explore More

Similar Questions

જો $X$ એ પોઈસન ચલ હોય અને $P(X=1)=2 P(X=2)$ હોય, તો $P(X=3)$ ની કિંમત કેટલી થાય?

જો $n(A) = 3$ અને $n(B) = 6$ અને $A \subseteq B$ હોય,તો $A \cap B$ માં ઘટકોની સંખ્યા કેટલી થાય?

એક વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી એવા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે જ્યાં સ્થાયી અને સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. આ કણ કયા માર્ગે ગતિ કરશે?

એક ધાતુના ફોસ્ફેટનું અણુસૂત્ર $MHPO_4$ છે. તેના ક્લોરાઇડનું અણુસૂત્ર શું હશે?

વનસ્પતિઓના વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo