જો $X$ એ પોઈસન ચલ હોય અને $P(X=1)=2 P(X=2)$ હોય, તો $P(X=3)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\frac{e^{-1}}{6}$
  • B
    $\frac{e^{-2}}{2}$
  • C
    $\frac{e^{-1}}{2}$
  • D
    $\frac{e^{-1}}{3}$

Explore More

Similar Questions

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3: 2$ છે. વ્યતિકરણ શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

વાઇરસનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે?

$0.3 \ cm$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર લૂપ $20 \ cm$ ત્રિજ્યા ધરાવતા મોટા વર્તુળાકાર લૂપને સમાંતર મૂકેલું છે. નાના લૂપનું કેન્દ્ર મોટા લૂપની અક્ષ પર છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $15 \ cm$ છે. જો નાના લૂપમાંથી $2.0 \ A$ નો પ્રવાહ વહેતો હોય,તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?

$m$ દળ ધરાવતો અને $v$ વેગથી ગતિ કરતો ગોળો $P$,સ્થિર રહેલા સમાન ગોળા $Q$ સાથે ત્રાંસી અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળાઓના વેગ વચ્ચેનો ખૂણો $\theta$ ............... $^o$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo