$10\, m$ લંબાઈના લોખંડના સળિયાને $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો લોખંડનો રેખીય પ્રસરણાંક $10 \times 10^{-6} {^{\circ}C^{-1}}$ હોય,તો સળિયાની લંબાઈમાં થતો વધારો .......... $cm$ છે.

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $1.5$
  • D
    $2.0$

Explore More

Similar Questions

$0^\circ C$ તાપમાને મર્ક્યુરી થર્મોમીટરના બલ્બનું કદ $V_0$ છે અને કેપિલરીનું આડછેદનું ક્ષેત્રફળ $A_0$ છે. કાચનો રેખીય પ્રસરણાંક $a_g$ પ્રતિ $^\circ C$ છે અને મર્ક્યુરીનો કદ પ્રસરણાંક $\gamma_m$ પ્રતિ $^\circ C$ છે. જો $0^\circ C$ તાપમાને મર્ક્યુરી ફક્ત બલ્બને ભરે છે,તો $T^\circ C$ તાપમાને કેપિલરીમાં મર્ક્યુરીના સ્તંભની લંબાઈ કેટલી હશે?

$0\,^{\circ}C$ તાપમાને $L_0$ લંબાઈ અને રેખીય પ્રસરણાંક $\alpha$ ધરાવતા એક પાતળા સળિયાના બે છેડાઓને અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ તાપમાને રાખવામાં આવે છે. તેની નવી લંબાઈ શોધો.

ક્ષેત્રીય પ્રસરણ એટલે શું? ક્ષેત્રીય પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ આપો.

બે સળિયા,એક તાંબાનો $(Cu)$ અને બીજો લોખંડનો $(Fe)$,જેની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $L_1$ અને $L_2$ છે,તેમને જોડીને $L_1+L_2$ લંબાઈનો એક સળિયો બનાવવામાં આવે છે. $Cu$ અને $Fe$ ના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_c$ અને $\alpha_i$ છે. જો તેમના તાપમાનમાં $t^{\circ}C$ નો વધારો કરવામાં આવે ત્યારે દરેક સળિયાની લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો ગુણોત્તર $\frac{L_1-L_2}{L_1+L_2}$ કેટલો થશે?

એલ્યુમિનિયમ અને સ્ટીલના બનેલા બે સળિયાઓની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. આ બંને સળિયાઓ એકબીજા સાથે જોડાઈને $(l_1 + l_2)$ લંબાઈનો એક સળિયો બનાવે છે. જો એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_a$ અને $\alpha_s$ હોય તથા જ્યારે બંને સળિયાના તાપમાનમાં $t \ ^\circ C$ જેટલો સમાન વધારો કરવામાં આવે ત્યારે લંબાઈમાં થતો વધારો પણ સમાન હોય,તો $\frac{l_1}{l_1 + l_2} = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo