એક લોખંડનો બ્લોક ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે. પાણીમાં પડવાનો અવાજ $4.23 \, s$ પછી સંભળાય છે. જો કૂવાની ઊંડાઈ $78.4 \, m$ હોય,તો હવામાં અવાજની ઝડપ $m/s$ માં શોધો $\left(g = 9.8 \, m/s^2\right)$.

  • A
    $338$
  • B
    $320$
  • C
    $280$
  • D
    $340.8$

Explore More

Similar Questions

એક ફુગ્ગો $81\, m$ ની ઊંચાઈ પર છે અને $12\, m/s$ ના વેગથી ઉપર તરફ જઈ રહ્યો છે. તેમાંથી $2\, kg$ વજનનો એક પદાર્થ નીચે ફેંકવામાં આવે છે. જો $g = 10\, m/s^2$ હોય,તો તે પદાર્થ પૃથ્વીની સપાટી પર ......... $s$ માં પહોંચશે.

$h$ ઊંચાઈની ઇમારત પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે અને તે $t$ સેકન્ડ પછી જમીન પર પહોંચે છે. તે જ ઇમારત પરથી જો બે પથ્થરોને સમાન વેગ $u$ થી (એક ઉપરની તરફ અને બીજો નીચેની તરફ) ફેંકવામાં આવે અને તેઓ અનુક્રમે $t_1$ અને $t_2$ સેકન્ડ પછી પૃથ્વીની સપાટી પર પહોંચે,તો:

Difficult
View Solution

એક કણ ને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તે $t_1 = 2 \; s$ અને $t_2 = 10 \; s$ સમયે સમાન ઊંચાઈએથી પસાર થાય છે. તો તે ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

એક છોકરો $85 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પર ઉભો છે અને એક દડાને અમુક ઝડપથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકે છે. જો $5.25 \, s$ પછી તેને દડો જમીન પર અથડાવાનો અવાજ સંભળાય,તો છોકરાએ દડાને જે ઝડપથી ફેંક્યો હતો તે ઝડપ .......... $m/s$ છે ($g = 10 \, m/s^2$ અને હવામાં અવાજની ઝડપ $= 340 \, m/s$ લો).

એક દડાને $15 \ m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo