$LPG$ સિલિન્ડરમાં $27^{\circ} C$ તાપમાને $300 \ kPa$ દબાણે વાયુ ભરેલો છે. સિલિન્ડર $1.2 \times 10^{6} \ Pa$ દબાણ સહન કરી શકે છે. જે રૂમમાં સિલિન્ડર રાખેલ છે ત્યાં આગ લાગે છે. જે લઘુત્તમ તાપમાને સિલિન્ડર ફાટી જશે તે $.....^{\circ} C$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $505$
  • B
    $624$
  • C
    $927$
  • D
    $891$

Explore More

Similar Questions

ચાર્લ્સનો નિયમ ટૂંકમાં જણાવો.

નીચેનો આલેખ શું દર્શાવે છે?

ચાર્લ્સના નિયમ માટે ગાણિતિક સૂત્ર,આલેખ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો.

Difficult
View Solution

$STP$ પર ઓક્સિજનની ઘનતા $1.43 \, g \, L^{-1}$ છે. $27 \, ^\circ C$ તાપમાન અને $700 \, torr$ દબાણે તેની ઘનતા કેટલી હશે?

$27 \ ^\circ C$ અને $740 \ mm \ Hg$ દબાણે એક વાયુ $0.418 \ L$ જગ્યા રોકે છે. $STP$ એ તેનું કદ $L$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo