$1 \, cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને અરીસાની સામે $4 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. $3 \, cm$ ઊંચાઈનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માટે શેની જરૂર પડે?

  • A
    $12 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો.
  • B
    $12 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો.
  • C
    $4 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો.
  • D
    $12 \, cm$ ઊંચાઈ ધરાવતો સમતલ અરીસો.

Explore More

Similar Questions

એક કારમાં,$1.50 \, m$ વક્રતા ત્રિજ્યા ધરાવતો રિયર-વ્યુ મિરર (અરીસો) અરીસાથી $10.0 \, m$ દૂર રહેલી બસનું આભાસી પ્રતિબિંબ રચે છે. અરીસો બસના કદને જે ગુણાંકથી મોટું કરે છે તે આશરે કેટલું છે?

$l$ લંબાઈનો એક ટૂંકો રેખીય પદાર્થ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $u$ અંતરે અરીસાની અક્ષ પર મૂકેલો છે. પ્રતિબિંબનું કદ આશરે કેટલું હશે?

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ચોથા ભાગનું છે. અરીસાથી વસ્તુનું અંતર ......$cm$ છે.

એક બિંદુવત્ પદાર્થને $30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

Difficult
View Solution

ચહેરો જોવા માટેના અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $0.4\,m$ છે. જો તમારે તમારા પ્રતિબિંબને $5$ ગણું મોટું અને ચત્તું જોવું હોય,તો તમારે અરીસાને તમારા ચહેરાથી કેટલા અંતરે રાખવો પડશે......$m$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo