એક વસ્તુ લેન્સની સામે $2.4 \; m$ અંતરે રાખતા લેન્સની પાછળ $12 \; cm$ અંતરે રહેલી ફિલ્મ પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. જો લેન્સ અને ફિલ્મની વચ્ચે $1 \; cm$ જાડાઈની અને $1.50$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂકવામાં આવે,જેના સપાટ પૃષ્ઠો ફિલ્મની સમાંતર હોય,તો પ્રતિબિંબ ફરીથી ફિલ્મ પર સ્પષ્ટ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલા અંતરે ખસેડવી જોઈએ ($; cm$ માં)?

  • A
    $3.2$
  • B
    $5.6$
  • C
    $2.4$
  • D
    $7.2$

Explore More

Similar Questions

એક ડબલ સ્લિટ પ્રયોગ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે છે. સ્લિટ વચ્ચેનું અંતર $1 ~mm$ છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $1.33 ~m$ છે. સ્લિટને $6300 ~Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

પેશી સંવર્ધનમાં કોષોના અવિભેદિત સમૂહને શું કહે છે?

જો $a$ અને $b$ એકમ સદિશ હોય કે જેથી $(a + 2b)$ અને $(5a - 4b)$ એકબીજાને લંબ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો ................... $^o$ થાય.

એક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુઓ વજનના પ્રમાણમાં $9 : 1 : 3.5$ માં હાજર છે. સંયોજનનું આણ્વીય વજન $108$ છે. તેનું આણ્વીય સૂત્ર શું છે?

મહત્તમ અયુગ્મિત $4p$ ઇલેક્ટ્રોન ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo