એક વસ્તુને $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે $0.1 \,m$ અંતરે મૂકવામાં આવી છે. લેન્સની વસ્તુથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો ચાંદીની સપાટીની વક્રતા ત્રિજ્યા $22 \,cm$ હોય,તો અંતિમ પ્રતિબિંબનું ચાંદીની સપાટીથી અંતર કેટલું હશે ($\,cm$ માં)?

  • A
    $10$
  • B
    $11$
  • C
    $12$
  • D
    $13$

Explore More

Similar Questions

એક અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ છે અને $C$ એ તેનું વક્રતા કેન્દ્ર છે. એક બિંદુવત પદાર્થ $C$ પર મૂકવામાં આવે છે. તેનું વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે,તો પ્રતિબિંબ . . . . . .

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સને $1.2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જ્યારે લેન્સની સમતલ બાજુને સંપૂર્ણ પરાવર્તન માટે સિલ્વર કોટિંગ કરવામાં આવે છે,ત્યારે પ્રવાહીમાં ડૂબેલા લેન્સ $0.2 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($m$ માં)?

જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

$1.5$ વક્રીભવનાંક અને $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ? $(... \ cm)$

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo