$25^{\circ}C$ તાપમાન ધરાવતા મોટા રૂમમાં રાખેલી એક વસ્તુને $80^{\circ}C$ થી $70^{\circ}C$ સુધી ઠંડી થતા $12 \text{ મિનિટ}$ લાગે છે. તે જ વસ્તુને $70^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડી થતા લાગતો સમય આશરે કેટલો હશે.....$min$

  • A
    $10$
  • B
    $12$
  • C
    $20$
  • D
    $15$

Explore More

Similar Questions

એક પદાર્થને $61^{\circ} \text{C}$ થી $59^{\circ} \text{C}$ સુધી ઠંડુ થતા $4\, \text{min}$ લાગે છે. જો આસપાસનું તાપમાન $30^{\circ} \text{C}$ હોય,તો પદાર્થને $51^{\circ} \text{C}$ થી $49^{\circ} \text{C}$ સુધી ઠંડુ થતા લાગતો સમય $....\, \text{min}$ છે.

સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતી બે વર્તુળાકાર તકતીઓ $A$ અને $B$ ને કાળી કરવામાં આવી છે. તેમને સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને સમાન પરિસ્થિતિઓમાં ઠંડી પાડવામાં આવે છે. તેમના ઠંડકના વક્ર પરથી તમે શું અનુમાન લગાવો છો?

એક પ્રવાહી $50^oC$ થી $45^oC$ સુધી ઠંડું થવા માટે $5$ મિનિટ લે છે અને ત્યારબાદની $5$ મિનિટમાં $45^oC$ થી $41.5^oC$ સુધી ઠંડું થાય છે. આસપાસનું તાપમાન ...... $^oC$ છે.

Difficult
View Solution

સમાન દળ,સપાટીનું ક્ષેત્રફળ અને ઉત્સર્જકતા ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ન્યૂટનના શીતલનના નિયમ મુજબ સમાન તાપમાનથી ઠંડા પડે છે. તેમના શીતલન વક્ર આલેખ દ્વારા દર્શાવેલ છે. જો $\theta$ એ પદાર્થનું તાત્કાલિક તાપમાન હોય અને $\theta_0$ એ આસપાસનું તાપમાન હોય,તો તેમની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B$ વચ્ચેનો સંબંધ શું છે?

ગરમ પાણી પ્રથમ $10 \ min$ માં $60^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી અને પછીના $10 \ min$ માં $42^{\circ} C$ સુધી ઠંડું પડે છે. તો આસપાસનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo