દરિયાકિનારા પાસે ઉભેલો એક નિરીક્ષક દર મિનિટે $54$ મોજાં જુએ છે. જો પાણીના મોજાની તરંગલંબાઈ $10 \ m$ હોય,તો પાણીના મોજાનો વેગ .... $m/s$ છે.

  • A
    $540$
  • B
    $5.40$
  • C
    $0.184$
  • D
    $9$

Explore More

Similar Questions

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે કણનું સ્થાનાંતર $y = a \sin(2 \pi (bt - cx))$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો હશે જો

Difficult
View Solution

જો તરંગનું સમીકરણ $y = 3 \cos \left( \frac{x}{4} - 10t - \frac{\pi}{2} \right)$ હોય,તો માધ્યમના કણનો મહત્તમ વેગ કેટલો થાય?

બે તરંગો સમીકરણો $y_1 = a \sin \omega t$ અને $y_2 = a \cos \omega t$ દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રથમ તરંગ

જો $\vec{u}$ એ કણનો તાત્ક્ષણિક વેગ હોય અને $\vec{v}$ એ તરંગનો વેગ હોય,તો:

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 60 \cos (1800t - 6x)$ છે,જ્યાં $y$ માઇક્રોનમાં,$t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. કણનો મહત્તમ વેગ અને તરંગના પ્રસરણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo