એક પાત્રમાં $25$ દડા છે,જેમાંથી $10$ દડા પર $'X'$ નિશાની છે અને બાકીના $15$ દડા પર $'Y'$ નિશાની છે. પાત્રમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તેની નિશાની નોંધવામાં આવે છે અને તેને પાછો મૂકવામાં આવે છે. જો આ રીતે $6$ દડા પસંદ કરવામાં આવે,તો ઓછામાં ઓછા એક દડા પર $'Y'$ નિશાની હોય તેની સંભાવના શોધો.

  • A
    $1 - (\frac{2}{5})^6$
  • B
    $1 - (\frac{3}{5})^6$
  • C
    $(\frac{3}{5})^6$
  • D
    $(\frac{2}{5})^6$

Explore More

Similar Questions

દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $\alpha$ અને $\frac{\alpha}{3}$ છે. જો $P(X=1)=\frac{4}{243}$ હોય,તો $P(X=4 \text{ અથવા } 5)$ ની કિંમત શોધો.

એક પાસાને $5$ વાર ફેંકતા,યુગ્મ સંખ્યા બરાબર $3$ વાર મળે તેની સંભાવના કેટલી થાય?

એક કસોટીમાં $6$ બહુવિકલ્પ પ્રશ્નો છે,જેમાંના દરેકના $4$ વૈકલ્પિક જવાબો છે જેમાંથી માત્ર એક જ સાચો છે. એક ઉમેદવાર તમામ $6$ પ્રશ્નોના જવાબ એવી રીતે આપે કે જેથી બરાબર $4$ જવાબો સાચા હોય,તો તે કેટલી રીતે શક્ય છે?

એક અવરોધ દોડમાં,ખેલાડીએ $10$ અવરોધો પાર કરવાના છે. દરેક અવરોધ પાર કરવાની સંભાવના $\frac{5}{6}$ છે. તે $2$ કરતા ઓછા અવરોધો પાડી નાખે તેની સંભાવના કેટલી?

યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ ડાબોડી (લખાણમાં) હોય તેની સંભાવના $0.1$ છે. તો $10$ વ્યક્તિઓના સમૂહમાં બરાબર એક વ્યક્તિ ડાબોડી હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo