દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $\alpha$ અને $\frac{\alpha}{3}$ છે. જો $P(X=1)=\frac{4}{243}$ હોય,તો $P(X=4 \text{ અથવા } 5)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{5}{9}$
  • B
    $\frac{64}{81}$
  • C
    $\frac{16}{27}$
  • D
    $\frac{145}{243}$

Explore More

Similar Questions

એક વ્યક્તિ $3/4$ સંભાવના સાથે પક્ષીને મારી શકે છે. તે $5$ વાર પ્રયત્ન કરે છે. તે એક પણ વાર પક્ષીને ન મારી શકે તેની સંભાવના કેટલી?

જો દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય, તો $P(X=2)=$

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. જો એકી સંખ્યા મેળવવી એ સફળતા ગણવામાં આવે,તો બે સફળતાની સંભાવના કેટલી છે?

એક વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. તો $5$ વિદ્યાર્થીઓમાંથી $4$ વિદ્યાર્થીઓ તરવૈયા હોય તેની સંભાવના કેટલી?

દ્વિપદી વિતરણ $B(n, p)$ માટે,જો મધ્યક $= 200$ અને પ્રમાણિત વિચલન $= 10$ હોય,તો $n^2 + \frac{1}{p^2} + \frac{1}{q^2}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo