કયા પ્રાણી સમૂહમાં કૂટદેહકોષ્ઠ (pseudocoelom) જોવા મળે છે?

  • A
    શૂળત્વચી (Echinoderms)
  • B
    મૃદુકાય (Molluscs)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    નૂપુરક (Annelids)

Explore More

Similar Questions

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $X$-અક્ષ સાથે $\frac{3 \pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f^{\prime}(3)$ ની કિંમત શોધો.

મનુષ્યમાં સ્વાદુપિંડનો રસ જ્યારે પકવાશયમાં ઠાલવવામાં આવે છે ત્યારે તેનો એક ઘટક કયો છે?

ધારો કે $f$ એ શૂન્યતર વાસ્તવિક મૂલ્ય ધરાવતું સતત વિધેય છે જે તમામ $x, y \in R$ માટે $f(x+y)=f(x) \cdot f(y)$ નું પાલન કરે છે. જો $f(2)=9$ હોય,તો $f(6)$ ની કિંમત શોધો.

એક રમતના મેદાનમાં $120 \ kg$ દળ અને $4 \ m$ ત્રિજ્યા ધરાવતું મેરી-ગો-રાઉન્ડ છે. તેની ચક્રાવર્તનની ત્રિજ્યા $3 \ m$ છે. $30 \ kg$ દળનું એક બાળક મેરી-ગો-રાઉન્ડ સ્થિર હોય ત્યારે તેની ધારને સ્પર્શતી દિશામાં $5 \ m/s$ ની ઝડપે દોડે છે અને તેના પર કૂદી પડે છે. ઘર્ષણને અવગણીને,મેરી-ગો-રાઉન્ડ અને બાળકની કોણીય ઝડપ $rad/s$ માં શોધો.

એક પદાર્થ $10 \text{ minutes}$ માં $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી અને પછીની $10 \text{ minutes}$ માં $42^{\circ}C$ સુધી ઠંડો પડે છે. આસપાસનું તાપમાન ........ $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo