સામાન્ય મનુષ્યમાં ચિંતા અને તીખો ખોરાક એકસાથે લેવાથી શું થઈ શકે છે?

  • A
    અજીર્ણ (Indigestion)
  • B
    કમળો (Jaundice)
  • C
    ઝાડા (Diarrhoea)
  • D
    ઉલટી (Vomiting)

Explore More

Similar Questions

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ છે. જ્યારે $3 \lambda$ તરંગલંબાઈનો પ્રકાશ તે જ સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{V}{6}$ છે. સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$75 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય અને $25 \%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

$(1+x)^n$ ના વિસ્તરણમાં,$p$-માં અને $(p+1)$-માં પદના સહગુણકો અનુક્રમે $p$ અને $q$ છે,તો $p+q=$

જો $(x, y, z)$ એ સમતલ $P$ પર આવેલું કોઈ બિંદુ હોય જે $(42, 0, 0)$,$(0, 42, 0)$ અને $(0, 0, 42)$ માંથી પસાર થાય છે,તો પદાવલિ $3 + \frac{x-11}{(y-19)^2(z-12)^2} + \frac{y-19}{(x-11)^2(z-12)^2} + \frac{z-12}{(x-11)^2(y-19)^2} - \frac{x+y+z}{14(x-11)(y-19)(z-12)}$ ની કિંમત શોધો.

$500\,\mu F$ ના કેપેસિટરને $100\,\mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે છે. $......\,s$ ના સમયગાળા પછી કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\,V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo