$M_1OH$ અને $M_2OH$ બે સંયોજનોના જલીય દ્રાવણો બે અલગ-અલગ બીકરમાં તૈયાર કરવામાં આવે છે. જો $M_1$ ની $EN = 3.4$,$M_2$ ની $EN = 1.2$,$O$ ની $EN = 3.5$ અને $H$ ની $EN = 2.1$ હોય,તો બંને દ્રાવણોની પ્રકૃતિ કેવી હશે?

  • A
    એસિડિક,બેઝિક
  • B
    એસિડિક,એસિડિક
  • C
    બેઝિક,એસિડિક
  • D
    બેઝિક,બેઝિક

Explore More

Similar Questions

જો $E$ અને $O$ વચ્ચેની વિધુતઋણતાનો તફાવત $1.4$ કરતા વધુ હોય,તો તત્વ $E$ ના હાઇડ્રોક્સાઇડ $E-O-H$ નો સ્વભાવ જણાવો.

Difficult
View Solution

તત્વોના પાઉલીંગ વિધુતઋણતાના મૂલ્યો નીચેનામાંથી શાની આગાહી કરવા માટે મહત્વના છે?

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતા સૌથી વધુ છે?

$F, Cl, Br$ અને $I$ ની વિદ્યુતઋણતા અનુક્રમે $4.0, 3.0, 2.8$ અને $2.5$ છે. કયા હાઇડ્રોજન હેલાઇડમાં આયનિક ગુણધર્મનું પ્રમાણ સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુતઋણ (electronegative) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo