તત્વોના પાઉલીંગ વિધુતઋણતાના મૂલ્યો નીચેનામાંથી શાની આગાહી કરવા માટે મહત્વના છે?

  • A
    અણુમાં બંધની ધ્રુવીયતા
  • B
    ઈલેક્ટ્રોમોટીવ શ્રેણીમાં તત્વોનું સ્થાન
  • C
    સવર્ગઆંક
  • D
    વિવિધ અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા

Explore More

Similar Questions

વિધાન : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (Electron affinity) એટલે અલગ પડેલા પરમાણુનું વધારાના ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ છે,જ્યારે વિદ્યુતઋણતા (Electronegativity) એટલે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા.
કારણ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સાપેક્ષ સંખ્યા છે અને વિદ્યુતઋણતા પ્રાયોગિક રીતે માપી શકાય છે.

વિદ્યુતઋણતાનો ચડતો ક્રમ કયો છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો.
વિધાન-$I$ : $B, Al, In, Tl$ ની વિદ્યુતઋણતાનો ક્રમ $B > Tl > Al > In$ છે.
વિધાન-$II$ : બોરિક એસિડ એક નિર્બળ પ્રોટોનિક એસિડ છે.
સાચો જવાબ છે

એક પરમાણુ જે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા બીજા પરમાણુ સાથે વહેંચાયેલા ઇલેક્ટ્રોનની જોડી પર જે આકર્ષણ બળ લગાડે છે તેને શું કહેવામાં આવે છે?

સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo