નીચેનામાંથી કયા એસિડનું જલીય દ્રાવણ કાચની બોટલમાં રાખી શકાતું નથી?

  • A
    $HF$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HI$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

જ્યારે $KBr$ ની પ્રક્રિયા સાંદ્ર $H_2SO_4$ સાથે કરવામાં આવે છે,ત્યારે લાલ-ભૂરા રંગનો વાયુ મુક્ત થાય છે. આ વાયુ કયો છે?

$KClO_3$ ના જલીય દ્રાવણને આયોડિન સાથે ઉકાળતા,નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

જ્યારે ક્લોરિન સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઠંડા અને મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

$HClO_4$ નો એનહાઇડ્રાઇડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo