$r$ એકમ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતર્ગત કરી શકાય તેવા સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\frac{1}{2} r^{2}$ ચોરસ એકમ
  • B
    $r^{2}$ ચોરસ એકમ
  • C
    $2 r^{2}$ ચોરસ એકમ
  • D
    $\sqrt{2} r^{2}$ ચોરસ એકમ

Explore More

Similar Questions

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $75 \, cm^2$ છે. તો તે વૃત્તાંશના ચાપની લંબાઈ $\ldots \, cm$ થાય.

$12\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં $12\,cm$ લંબાઈના ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^{2}$ છે.

એક છત્રીમાં $8$ સળિયા છે જે સમાન અંતરે આવેલા છે. છત્રીને $56 \, cm$ ત્રિજ્યા ધરાવતું સપાટ વર્તુળ માનતા,બે ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^{2}$ છે.

Difficult
View Solution

વર્તુળના લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

$8 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo