$NH_4^+$,$H_2O$,$H_3O^{+}$,$HF$ અને $OH^{-}$ ને એસિડિક પ્રકૃતિના વધતા ક્રમમાં ગોઠવો.

  • A
    $H_3O^{+} < NH_4^+ < HF < OH^{-} < H_2O$
  • B
    $NH_4^+ < HF < H_3O^{+} < H_2O < OH^{-}$
  • C
    $OH^{-} < H_2O < NH_4^+ < HF < H_3O^{+}$
  • D
    $H_3O^{+} > HF > H_2O > NH_4^+ > OH^{-}$

Explore More

Similar Questions

જો એક કોઈલમાં $0.01 ~A$ નો પ્રવાહ ફેરફાર બીજી કોઈલમાં $2 \times 10^{-2} ~Wb$ નો ચુંબકીય ફ્લક્સ ફેરફાર ઉત્પન્ન કરે,તો બે કોઈલનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હેનરીમાં કેટલું હશે ($~H$ માં)?

જો $x=\log _{0.1} 0.001$ અને $y=\log _9 81$ હોય,તો $\sqrt{x-2 \sqrt{y}}$ ની કિંમત શોધો.

આપેલ પરિપથમાં,$PN-$ જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચેના પોટેન્શિયલ માટે,$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો ચડતો ક્રમ કયો હશે?
$(i) -10 \ V, -5 \ V$
$(ii) -5 \ V, -10 \ V$
$(iii) -4 \ V, -12 \ V$

નીચેનામાંથી કયું પુષ્પનું સહાયક ચક્ર છે?

જો $\frac{3x+2}{(x+1)(2x^2+3)} = \frac{A}{x+1} + \frac{Bx+C}{2x^2+3}$ હોય, તો $A+C-B$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo